દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. CAAના વિરોધમાં આશરે દોઢ મહિનાથી ધરણા પર બેઠેલા શાહિનબાગના નાગરિકોને ભાજપે મુખ્ય મુદ્દો બનાવ્યો હતો એ પછી સમગ્ર ચૂંટણી પ્રચાર શાહિનબાગ આસપાસ કેન્દ્રિત થઈ ગયો હતો. મતદાનના દિવસે શનિવારે વહેલી સવારથી શાહિનબાગમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શાહીન બાગમાં સવારથી જ લાંબી લાઇન લાગેલી છે.