સુપ્રીમ કોર્ટે શાહીન બાગ મામલે પુનર્વિચાર અરજી ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ઓક્ટોબર મહીનમાં આપેલા શાહીન બાગના નિર્ણયને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધરણા પ્રદર્શન લોકો પોતાની મરજીથી અને કોઇપણ જગ્યા પર ન કરી શકે. ધરણા પ્રદર્શન લોકશાહીનો એક ભાગ છે પરંતુ તેની પણ એક સીમા છે.