બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનડ્રગ્સ પ્રકરણમાં હાઇકોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થઇ હતી. આ મામલે કોર્ટમાં આવતીકાલે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે.
આર્યનને આજે જામીન મળ્યા નહોતા. આથી તેને જેલમાં જ રાત પસાર કરવી પડશે. બીજી તરફ કોર્ટમાં પ્રચંડગર્દી થતા જજ રોષે ભરાયા હતા. તેમણે સુરક્ષા માટે કોરોનાના નિયમનું પાલન કરવાનું કહ્યું હતું. જ્યારે વિશેષ એનડીપીએસ કોર્ટે બે આરોપીના જામીન મંજૂર કર્યા હતા.