શાહરુખ ખાને હાલમાં જ કોરોના વાયરસ સામેની લડાઈમાં વિવિધ પ્રકારે મદદ કરવાની જાહેરાત કરી હતી. હવે, શાહરુખ ખાન તથા ગૌરી ખાને પોતાની ચાર માળની ઓફિસ ક્વૉરન્ટીન માટે આપવાની ઓફર મુંબઈ કોર્પોરેશનને કરી છે.
આ અંગે BMCએ ટ્વીટ કરીને કહ્યું કે સાથે રહીને મજબૂત બનીશું. અમે શાહરુખ ખાન તથા ગૌરી ખાનનો આભાર વ્યક્ત કરીએ છે. તેમણે પોતાની ચાર માળની ઓફિસ ક્વૉરન્ટીન માટે આપવાની વાત કરી હતી. બાળકો, મહિલાઓ તથા મોટી ઉંમરના વ્યક્તિ ક્વૉરન્ટીન હેઠળ રહી શકે તે માટે શાહરુખે પોતાની ઓફિસ આપવાની તત્પરતા દાખવી છે.