Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈસ્કોન અકસ્માત કેસમાં એક મોટા અપડેટ્સ સામે આવી રહ્યા છે. આ કેસમાં કારચાલક તથ્યનો આલ્કોહોલ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 9 લોકોના મોતના આરોપીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ