કર્ણાટકથી શરૂ થયેલા હિજાબ વિવાદને લઈ દેશના અનેક ક્ષેત્રોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. તેવામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ખાલિસ્તાની આતંકવાદી સંગઠન દ્વારા ભારતમાં હિજાબ રેફરેંડમ દ્વારા અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર રચી રહી છે. ભારતમાં હિજાબ રેફરેંડમ માટે વેબસાઈટ પણ બનાવવામાં આવી છે.
એટલું જ નહીં, શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરપતવંત સિંહ પન્નૂ દ્વારા ISIએ વીડિયો પણ જાહેર કરાવ્યો છે. ISIના ષડયંત્ર બાદ ગુપ્તચર એજન્સી પણ એક્ટિવ થઈ ગઈ છે. આઈબી દ્વારા આ મામલે પણ એલર્ટ આપવામાં આવ્યું છે.