નીરવ મોદી ગોટાળાની તપાસ કેસમાં CBI અને ED પછી હવે સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફિસ (SFIO) આગળ આવી છે. SFIO એ નીરવ મોદી અને મેહુલ ચોક્સીની કંપનીઓને નોટિસ મોકલીને કહ્યું છે કે તેઓ આ બન્ને બિઝનેસમેનોના પ્રત્યક્ષ અને એપ્રત્યક્ષ નિયંત્રણવાળી 117 એકમો અંગે બધા એકાઉન્ટ્સ અને જરૂરી દસ્તાવેજ રજૂ કરે. તેમાં મોટાભાગની કંપનીઓ એવી 'શેલ' એટલે કે બનાવટી કંપની હોઇ શકે છે, જેનો કોઇ બિઝનેસ નથી. તેમ સુત્રોએ જણાવ્યું હતું.