દેશની ટોચની રુરલ મેનેજમેન્ટ સંસ્થા –IRMAમાં મહિલાએ ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ જાતીય સતામણીની ફરીયાદ કરી. સંસ્થાની સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટિ સમક્ષ આ ફરિયાદ થઈ. મહિલાએ લખ્યું કે, તે ઉચ્ચ અધિકારીના આવા ગેરવર્તનની સતત અવગણના કરતી રહી, પરંતુ હવે તે અસહ્ય બન્યું હતું. પીડીતાએ સમિતિને સમસ્યાનો ઉકેલ લાવવા તાકીદ કરી છે.