કર્ણાટકમાં દેશના સૌથી મોટા કથિત સેક્સ કૌભાંડમાં સપડાયેલા એચડી રેવન્ના અને તેના પુત્ર પ્રજ્વલ રેવન્નાની મુશ્કેલીઓ વધવાની છે. આ કેસમાં સિદ્ધારમૈયા સરકારે બનાવેલી એસઆઈટીએ શનિવારે એચડી દેવેગૌડાની ધરપકડ કરી હતી જ્યારે પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ પાઠવી હતી. હવે સીબીઆઈએ ઈન્ટરપોલને પ્રજ્વલ વિરુદ્ધ બ્લૂ નોટિસ પાઠવવા વિનંતી કરી છે.