અલંગનલ્લૂર ખાતે તમિલનાડુની લોકપ્રિય રમત જલ્લિકટ્ટુ પોતાના ત્રીજા અને અંતિમ તબક્કામાં પ્રવેશવાની સાથે જ સોમવારે શરૂ થઈ ગઈ છે. જોકે તેની શરૂઆત સાથે જ કાર્યક્રમમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે જેમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓના કહેવા પ્રમાણે ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર છે.