મોરબીમાં થયેલ પુલ દૂર્ઘટનાને લઈને વિશેષ તપાસ સમિતિ(SIT)એ પોતાનો પ્રારંભિક રિપોર્ટ દાખલ કર્યો છે. આ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મોરબીમાં જે દિવસે પુલ તૂટ્યો એ પહેલા જ પુલ સાથે બાંધવામાં આવેલ 22 તાર તૂટી ચૂક્યા હતા. પુલના નવીનીકરણ કાર્ય દરમિયાન સસ્પેંડર્સને નવા સસ્પેંડર્સ સાથે વેલ્ડ કરી દેવામાં આવી હતી.