Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લેઉવા પાટીદાર સમાજના કુળદેવી ખોડિયાર માતાજીનું રાજકોટ સ્થિત ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે છ વર્ષ પૂર્ણ થયા છે. ખોડલધામનો સાતમો પાટોત્સવ નિમિત્તે આજે આ આજે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ખોડલધામ ખાતેનાં આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગુજરાતના લેઉવા પાટીદાર ધારાસભ્યો મંત્રીઓ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. ખોડલધામ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સુતરની હારમાળાથી સ્વાગત કરવામાં આવ્યુ હતું. 

ખોડલધામ ટ્રસ્ટમાં રાજકોટ જોડાયેલા નવા ટ્રસ્ટીઓની યાદી

અનાર બેન પટેલ
બીપીનભાઈ પટેલ
મૃગેશભાઇ કાળુભાઈ ઝાલાવાડીયા
જગદિશભાઈ ડોબરીયા (જેપી ઈન્ફ્રા)
ગુણવંતભાઈ ભાદાણી (સ્વાગત ૩૫)
દુષ્યંતભાઈ ટીલાળા (રાજન ટેક્નોકાસ્ટ)
વી.પી. વૈષ્ણવ (ચેમ્બર પ્રમુખ)
ચંદ્રકાંતભાઈ ભાલાળા (બાલાજી મલ્ટીપ્લેક્સ)
વિમલભાઈ પાદરીયા (સિદ્ધિ વિનાયક ગ્રુપ)
સંજયભાઈ સાકરીયા (આસોપાલવ ગ્રુપ
મનોજભાઈ સાકરીયા (સોપાન ગ્રુપ)
રમેશભાઈ પાંભર (ડેકલાઈન ઈન્ડસ્ટ્રીઝા
વિનુભાઈ સરધારા (મારૂતિ ગ્રુપ)
કમલનયનભાઈ સોજીત્રા (ફાલ્કન ગ્રુપ)
ચંદુભાઈ પરસાણા (શ્રી દિનેશભાઈ પરસાણા)
અશોકભાઈ પટેલ (જય ગણેશ ઓટો)
પરસોત્તમભાઈ નારાણભાઈ જૈવરીયા
નિરવભાઈ દેવચંદભાઈ ખુંટ
ચતુરભાઈ રામજીભાઈ ચોડવડીયા
દિનેશભાઈ બટુકભાઈ સિયાણી
મનસુખભાઈ નારણભાઈ રાદડિયા
હિમતભાઈ બાબુભાઈ શેલડિયા
ભુપતભાઈ પોપટભાઈ રામોલિયા
ભરતકુમાર ત્રિભોવનદાસ પટેલ
રમેશભાઈ મેસિયા
ઘનશ્યામભાઈ પોપટભાઈ હીરપરા
દિનેશભાઈ ભગવાનભાઈ બાંભણિયા
નાગજીભાઈ નાનજીભાઈ શિંગાળા
સુસ્મિતભાઈ રોકડ
ધ્રુવભાઈ વિનોદભાઈ તોગડીયા
નૈમિષભાઈ રમેશભાઈ ધડુક
રસિકભાઈ મારકણા
કિશોરભાઈ સાવલિયા
નાથાભાઈ મુંગરા
જીતુભાઈ તંતી
નેહલભાઈ પટેલ
પ્રવિણભાઈ વલ્લભભાઈ પટેલ
કલ્પેશભાઈ તંતી
રમેશભાઈ કાથરોટીયા શ્રી મનીષભાઈ મંગલપરા
દેવચંદભાઈ કપુપરા
મનસુખભાઈ ઉંધાડ
રસિકભાઈ ઝાલાવાડિયા
પંકજભાઈ નાથાભાઈ ભુવા

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ