Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છત્તીસગઢના નારાયણપુર-બીજાપુર અંતર-જિલ્લા સરહદ પાસે ગુરુવારે જંગલોમાં સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં સાત નક્સલવાદીઓ માર્યા ગયા હતા. જિલ્લાના નારાયણપુરના સરહદી વિસ્તારમાં સુરક્ષાકર્મીઓ અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી.
આ અંગે નારાયણપુરના પોલીસ અધિક્ષક પ્રભાત કુમારે જણાવ્યું કે, અથડામણ સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી, જ્યારે સુરક્ષાકર્મીઓની એક સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં નીકળી ત્યારે ત્યાં થોડી-થોડીવારે ગોળીબાર થવા લાગ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ