આંધ્રપ્રદેશમાં રસ્તા પર ગાડી પલટતા મોટાપાયા પર રોકડ રસ્તા પર વેરાઈ હતી. આ પહેલા શુક્રવારે એનટીઆર જિલ્લામાં આઠ કરોડ રુપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.
રાજ્યના પૂર્વી ગોદાવરી જિલ્લામાં શનિવારે શેતૂરની પેટીઓમાં છૂપાઈેને સાત કરોડ રુપિયા લઈ જવાઈ રહ્યા હતા. તે સમયે નલ્લાજર્લાના અનંતપલ્લીમાં ટ્રકની ટક્કરથી ટાટા એસની ગાડી પલ્ટી ગઈ અને તેના લીધે બધી પેટીઓ બહાર પડતા રસ્તા પર સાત કરોડ રુપિયાના બંડલ વેરાયા હતા.