ભારતમાં કોરોના વાઇરસના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે પણ બીજી તરફ હવે કર્ણાટકમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સાત નવા કેસો સામે આવ્યા છે. જેને પગલે તંત્ર દોડતુ થઇ ગયું છે. જોકે આ વેરિઅન્ટને કારણે નવા કોઇ મોત નથી નિપજ્યા. પણ મોટા ભાગનાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે દિલ્હીમાં પહેલી નવેમ્બરથી સ્કૂલ, કોલેજોને ફરી ખોલવામાં આવી રહી છે.
દિલ્હીમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન લાગુ કરાયું હતું જેથી ૧૯ મહિનાથી રાજ્યની સ્કૂલ અને કોલેજો બંધ હતી, જેને આખરે પહેલી નવેમ્બરથી ખોલવામાં આવી રહી છે. જોકે વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ સ્કૂલ કોલેજોમાં આવવાનો નિર્ણય લેવાનો રહેશે કોઇ પર તેના માટે દબાણ કરવામાં નહીં આવે.