તાલિબાનોના શાસનના ડરથી વિદેશીઓની સાથે અફઘાન નાગરિકો પણ જીવ બચાવવા માટે દેશ છોડી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં રવિવારે કાબુલ એરપોર્ટમાં પ્રવેશવાની મથામણ વખતે તાલિબાનોએ કરેલા ગોળીબારમાં સાત લોકોના મોત થયા હતા. બે દાયકા પછી ફરી અફઘાનિસ્તાન પર શાસન કરવાનું સપનું જોઈ રહેલા તાલિબાનો આ વખતે પોતાને વધુ મોડરેટ ગણાવી રહ્યા છે, પરંતુ તેમનો અસલી ચહેરો હવે સામે આવી રહ્યો છે. બીજીબાજુ તાલિબાનોએ પોતાનું શાસન સ્થાપવાના ચક્રો ગતિમાન કરી દીધા છે.