રાજદ્રોહ કેસ મામલે અમદાવાદની સેશન્સ કોર્ટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સામે બિનજામીન પાત્ર વોરન્ટ ઈસ્યૂ કર્યું છે. આમ હવે હાર્દિક પટેલની ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કોર્ટે હાર્દિકને રાજદ્રોહના કેસની સુનાવણીમાં હાજર નહીં રહેવા બદલ ઠપકો આપ્યો હતો અને જામીન પર મુક્ત કર્યો હતો અને કેસની તારીખમાં હાજર રહેવા જણાવ્યું હતું. જોકે ત્યારબાદ ફરીથી કેસની તારીખ પર હાજર નહીં રહેવા બદાલ કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કર્યું છે.