છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સીંગતેલના ભાવમાં ડબે રૂપિયા ૫૦ થી ૬૦ વધ્યા બાદ આજે બ્રાન્ડવાળાઓએ સીંગતેલ અને કપાસિયા તેલમાં ડબે રૂ. ૧૦- ૧૦ ઘટાડયા હતા. સીંગતેલમાં ડબાનો ભાવ ૧૫ કીલોના રૂ. ૧૫૫૦ થી ૧૫૬૦ પંદર લીટરનો ભાવ રૂ.૧૪૪૦ થી ૧૪૬૦ , કપાસિયા તેલમાં દસ રૂપિયા ઘટીને ૧૫ કીલોનો ભાવ રૂ.૧૨૮૦ થી ૧૩૧૦ અને ૧૫ લીટરનો ભાવ રૂ.૧૨૦૦ થી ૧૨૧૦ થયા હતા. પામોલીન, સનફલાવર, મકાઈ સરસવ તેલના ભાવમાં કોઈ ઘટાડો ન હતો. અને ભાવ મકકમ હતા.