-
ગુજરાત સરકારે તાજેતરમાં 20 જેટલા સિંહો રોગમાં સપડાઇને મૃત્યુ પામતા હવે આવા કિસ્સામાં તેમને અદ્યતન સારવાર મળી રહે તે માટે ખાસ સિંહો માટે અલગ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો છે. 85 કરોડના ખર્ચે લાયન હોસ્પિટલની સાથે ગીર વિસ્તારમાં 8 રેસ્ક્યૂ સેન્ટર પણ બનાવાશે. 32 જેટલી રેપિડ રિસ્પોલ્સ ટીમ અને સિંહો માટે પણ 108 જેવી નવી ખાસ પ્રકારની લાયન એમ્બ્યુલન્સ સેવા પણ કાર્યરત કરાશે. ગીર જંગલ વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ કરીને સિંહોની હલચલ પર નજર રખાશે.