ગુરુવારે ભારતીય શેરબજારોમાં ભારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 77.18 અંક વધી 40129.05 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 33.35 અંક વધી 11877.45 પર બંધ થયો હતો. સેન્સેક્સ 293.89 અંક વધી 40,337.76ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. છેલ્લો રેકોર્ડ આ વર્ષની 4 જૂનનો હતો. તે દિવસે સેન્સેક્સ 40,312ના સ્તરે પહોંચ્યો હતો. અગાઉ તે 160.12 અંકના વધારા સાથે 40,211.89 પર ખુલ્યો હતો. નિફ્ટીમાં પણ 80.40 અંકનો વધારો જોવા મળ્યો અને તે 11,924.50 પર પહોંચ્યો હતો.