2019ના નાણાંકીય વર્ષની શરૂઆતમાં શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે તીવ્ર વધારા સાથે ખુલ્યું છે. સેન્સેક્સ 186 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો છે. શેરબજારમાં આજે નવી ટોચ જોવા મળી છે. સોમવારે, સેન્સેક્સ પ્રથમ વખત 39 હજારના સ્તરે પહોંચી ગયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 185.97 પોઈન્ટ વધીને 38,858.88 પોઇન્ટ વધ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 41 પોઇન્ટ વધીને 11,665.20 પર ખૂલ્યો હતો. ઇન્ટ્રા-ડે 92 પોઇન્ટના વધારા સાથે 11,715.65 પર પહોંચી ગયો હતો.