ભારતીય શેરબજારમાં બુધવારે પ્રત્યાઘાતી ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય શરૂઆત બાદ નેગેટીવ-પોઝીટીવ ઝોનમાં ઝોલા ખઈને અંતે 12 વાગ્યાના સુમારે ઈન્ડેકસ અંદાજે 1% આસપાસની તેજી સાથે કામકાજ કરી રહ્યાં છે. રિલાયન્સની આગેવાનીમાં આઈટી શેરો અને HDFC બંધુઓના જોરે બેંચમાર્ક ઈન્ડાયસિસ ઉંચકાયા છે.