આજે સપ્તાહના પહેલા કારોબારી દિવસે એટલે કે, સોમવારે શેર માર્કેટ લાલ નિશાન પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 604.58 પોઈન્ટ (1.24 ટકા)ના ભારે ઘટાડા સાથે 48,177.78ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 171.90 પોઈન્ટ એટલે કે, 1.17 ટકાના ઘટાડા સાથે 14,459.20ના સ્તરે ખુલી હતી. સોમવારે 641 શેરમાં તેજી નોંધાઈ હતી, 826 શેરમાં ઘટાડો નોંધાયો હતો જ્યારે 82 શેરમાં કોઈ ફેરફાર નહોતો થયો.