ચીનની ચિંતાને પાછળ છોડી આજે ભારતીય શેર બજાર શાનદાર ઉંચાઈ પર પહોંચી ગયું છે. બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) શુક્રવારના 60 હજાર પાર ખુલ્યો છે. બીએસઈ સેન્સેક્સ 273 પોઈન્ટના ઉછાળા સાથે આજે 60,158.76 પર ખુલ્યો છે અને થોડી જ વારમાં વધારા સાથે 60,333 ની નવી ઉંચાઈ સુધી પહોંચી ગયો છે. આ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (NSE Nifty) 75 પોઈન્ટના ઉછાળા સાથે 17,897.45 પર ખુલ્યો અને વધારા સાથે 17,947.65 સુધી પહોંચી ગયો. નિફ્ટીનો પણ આ અત્યાર સુધીનો રેકોર્ડ સ્તર છે.