અમેરિકામાં ફુગાવો ૪૦ વર્ષની ટોચે પહોંચ્યા બાદ તેના પર અંકુશ મેળવવા યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ૧૯૯૪ બાદ પ્રથમ વખત ૦.૭૫ ટકાનો તીવ્ર વ્યાજદર વધારો જાહેર કર્યો હતો. જેના પગલે અમેરિકા સહિત વૈશ્વિક મંદી પ્રબળ બન્યાના ભયથી તેમજ અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં પ્રચંડ ગાબડા નોંધાયા હતા.