ભારતીય શેરબજારમાં રોજબરોજ મસમોટા વધારા-ઘટાડા જોવા મળી રહ્યાં છે. દલાલ સ્ટ્રીટમાં ગઈકાલે 2.5%ના કડાકામાં રોકાણકારોની સંપત્તિમાં અંદાજે 7 લાખ કરોડના ધોવાણ બાદ સપ્તાહના અંતિમ સત્રમાં બેંચમાર્ક ઈન્ડાયસિસમાં 2.50%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. બજારમાં સાર્વત્રિક ખરીદારીને પગલે સેન્સેકસ શુક્રવારના સત્રમાં 1200 અંકોના ઉછાળે 54,000ના લેવલની આસપાસ કામકાજ કરી રહ્યો છે. સામે પક્ષે નિફટી 50 ઈન્ડેકસ પણ 2.26%, 354 અંકોના ઉછાળે 16164 સ્તરે કામકાજ કરી રહ્યાં છે.