દેશમાં ફુગાવો વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી જવા છતાં અનલોકના તબક્કામાં આર્થિક વિકાસને વેગ મળવાના પ્રબળ આશાવાદ પાછળ વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ નીકળેલ નવી લેવાલી પાછળ આજે સેન્સેક્સ અને નિફ્ટી ઉછળીને ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
મુંબઇ શેરબજાર ખાતે આજે કામકાજને પ્રારંભ મક્કમ ટોને થયા બાદ ઇન્ટ્રાડે સેન્સેક્સ વધીને 52869.51ની નવી ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શ્યા બાદ બે તરફી વધઘટ બાદ કામકાજના અંતે 221.52 પોઇન્ટ વધીને 52773.05ની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો.