Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય શેર બજાર નવી ઊંચાઈ પર પહોંચી ગયું છે. સેન્સેક્સ આજે પહેલીવાર 52000ની સપાટી પર પહોંચી ગયો છે. સેન્સેક્સે આજે ઈન્ટ્રા ડેમાં 52052ની નવી સપાટી પાર કરી. સેન્સેક્સ 485 પોઈન્ટ્સની તેજી સાથે 52110 પર વેપાર કરી રહ્યો છે. 
નિફ્ટીમાં પણ તેજી જોવા મળી રહી છે. નિફ્ટી 136 અંકોની તેજી સાથે 15300 ઉપર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીએ પહેલીવાર 15300ની સપાટી કૂદાવી છે. એટલે કે તેણે પણ લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો છે. નિફ્ટીએ ઈન્ટ્રા ડેમાં આજે 15314ની રેકોર્ડ સપાટી સ્પર્શી છે. નિફ્ટી બેન્ક પણ 36723 ના નવા રેકોર્ડ સ્તર પર પહોંચ્યો છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ