કોરોના સંકટ વચ્ચે મળી રહેલા વૈશ્વિક સંકેતોના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં અંદાજે 1300 અંકોનો ઉછાળો જોવા મળી રહ્યો છે. દિગ્ગજ શેરો સાથે મિડકેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે.
હાલ બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1115 અંક એટલે કે 4.04 ટકાની મજબૂતી સાથે 28,705ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. જ્યારે NSEના 50 મુખ્ય શેરો ધરાવતો ઈન્ડેક્સ નિફ્ટી અંદાજે 350 અંક એટલે કે, 4.05 ટકાના વધારા સાથે 8415ની આસપાસ કારોબાર કરી રહ્યો છે.