-
શેરબજારમાં આજે બજાર બંધ થવાના વખતે સેન્સેક્સ 34.07 પોઇન્ટ સાથે 36616.81 અથવા 0.09 ટકા અને નિફ્ટી પણ 22.10 પોઇન્ટ સાથે 10934.40 પર પહોંચી ગયું હતું. જે 0.20 ટકાનો વધારો સૂચવે છે. બજારમાં આજે નકારાત્મક વલણ જોવા મળ્યું હતું. કેમ કે 1679 શેરોમાં ઘટાડા સામે માત્ર 852 શેરોમાં વધારો નોંધાયો હતો. 146 શેરોમાં કોઇ વધઘટ જોવા મળી નહોતી. બજારમાં આજે હિરો મોટોકોર્પ, ઇન્ડસ્ઇન્ડ બેંક, ઝી એન્ટરટેઇન્ટમેન્ટ અને ટાઇટન ટોપ લાભદાયી હતા તો ટાટા મોટર્સ, કોલ ઇન્ડિયા અને ટાટા સ્ટીલમાં શેરધારકોએ ગુમાવ્યું હતું.