-
શેર બજારમાં આજે કામકાજના અંતે સેન્સેક્સ 241.41 પોઈન્ટ અથવા 0.66% ઘટીને 36153.62 અને નિફ્ટી 57.40 પોઇન્ટ અથવા 0.53% ઘટીને 10831.40 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા, કોલ ઇન્ડિયા, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ઝી એન્ટરટેઇનમેન્ટમાં સૌથી વધુ ફાયદો થયો હતો, જ્યારે હીરો મોટોકોર્પ, એચડીએફસી, અને ભારતી ઇન્ફ્રાટેલમાં કડાકો બોલાયો હતો. ઇક્વિટી બેંચમાર્ક્સે અડધા ટકાના ઘટાડા સાથે આજનો કારોબાર આટોપ્યો હતો. નિફ્ટી 10,850ની નીચે બંધ રહ્યો હતો.