ભારતીય શેરબજારોમાં આજે ફરી ખૂલતાની સાથે જ નરમાઇ જોવા મળી છે. માર્કેટમાં નબળાઈનો માહોલ યથાવત છે. એશિયન બજારોની સુસ્તીએ આપણા બજારોમાં પણ દબાણ બનાવવાનું કામ કર્યું છે. અમેરિકન બજારોમાં પણ નબળાઈના સંકેતો મળી રહ્યાં છે. શુક્રવારે ડાઓ 180 અંકના ઘટાડા સાથે બંધ થયો હતો. આ જ કારણ છે કે આપણા બજારોમાં પણ નર્મીનું વલણ છે.
આજે શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટીની ગતિ સુસ્ત દેખાય છે. નિફ્ટી 10265 આસપાસ દેખાઇ છે, જ્યારે સેન્સેક્સ 34235ની આસપાસ દેખાય છે. દિગ્ગજ શેર્સની સાથે આજે પણ સ્મોલકેપ અને મિડકેપ શેર્સમાં પણ નબળાઈ દેખાય છે.