યુક્રેન ઉપર રશિયાએ ચઢાઈ કરી તેને 12 દિવસ થયા પછી આજે વૈશ્વિક નાણા, કોમોડીટી અને શેરબજારમાં તેના તીવ્ર પડઘાં અનુભવવા મળ્યા છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્થોની બીલ્કેનના રશિયાઉપર ક્રૂડ ઓઈલના વેચાણના પ્રતિબંધ મુકવાની જાહેરાતથી સમગ્ર વિશ્વમાં ભૂકંપ આવ્યો હતો.
વિશ્વના કુલ ક્રૂડ ઓઈલ પુરવઠામાં 10 ટકા અને સૌથી મોટી નિકાસ ધરાવતા રશિયાની ઓઈલ નિકાસ ઉપર પ્રતિબંધની ચર્ચા માત્રથી એશીયાઇ ટ્રેડીંગ સત્રમાં ક્રૂડના ભાવ 139 ડોલર પ્રતિ બેરલની 14 વર્ષની ઉંચી સપાટી ઉપર જોવા મળ્યા હતા.