Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શેર માર્કેટ પર પણ કોરોનાના વધી રહેલા કેસનો ડર હાવી જોવા મળી રહ્યો છે. સપ્તાહના પહેલા દિવસે સોમવારે માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો છે. સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 635 પોઈન્ટના ઘટાડા સાથે 48,956.65 પર ખુલ્યો હતો. ત્યાર બાદ સવારે 9:32 કલાકે સેન્સેક્સ 1,438 પોઈન્ટના ભારે ઘટાડા સાથે 48,153.72 થઈ ગયો હતો. 
આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 190 પોઈન્ટના ઘટાડા સાથે 14,644.65 પર ખુલી હતી. સવારે 9:35 કલાકે 350 પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટી 14,384.40એ પહોંચી ગઈ હતી. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ