ભારતીય શેર બજારમાં દિવાળી (Diwali 2021) પહેલા જ દિવાળી આવી ગઈ છે. સેન્સેક્સ પ્રથમ વખત 62 હજારને પાર (Sensex @62,000) થયો છે. આજે સવારે 10 વાગ્યે સેન્સેક્સ 62,075 આસપાસ હતી, જ્યારે નિફ્ટી (NIFTY) 18,556ના સ્તર પર હતો. આજે પ્રી-ઓપનિંગ (Pre-Opening)માં બજારની મજબૂત શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 352.67ના અંક પર એટલે કે 0.57 ટકાના વધારા સાથે 62,118.26ના સ્તર પર હતો જ્યારે નિફ્ટી 111.10 અંક એટલે કે 0.60 ટકા વધારા સાથે 18,588.10ના સ્તર પર જોવા મળ્યો હતો. બજારમા રેકોર્ડતોડ તેજી ચાલુ જ છે. બેંક નિફ્ટી (Ban Nifty) 40,000ને પાર થઈ ગયો છે. જ્યારે સેન્સેક્સ 62,000ના સ્તરને સ્પર્શી ગયો છે. IT, PSU, બેંક, ઓટો શેરમાં તેજી જોવા મળી રહી છે. 35 સત્રમાં બેંક નિફ્ટી 35,000થી 40,000નું સ્તર પાર કરી ગયો છે.