વ્લાદિમીર પુતિને યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીનો આદેશ આપતા વૈશ્વિક બજારો ઉપર યુદ્ધની ગંભીર અસર પડી રહી છે. ભારતીય શેરબજારમાં પ્રારંભિક કડાકો બોલ્યો છે. Sensex 2000 અને Nifty 590 અંક ઘટાડા સાથે નજરે પડ્યા છે. શરૂઆટી કારોબારમાંજ બંને મુખ્ય ઇન્ડેક્સ 3.5 ટકાના ઘટાડાને દર્શાવી રહ્યા છે.