ભારતીય શેરબજારમાં તેજીની ચાલ આગળ વધતી દેખાઇ રહી છે. સપ્તાહના પહેલા દિવસ સોમવારે ભારતીય શેરબજાર ઉછળે ખુલ્યા અને સેન્સેક્સ પ્રથમવાર 49000ની નવી ઐતિહાસિક સપાટીને કુદાવી ગયો. સેન્સેક્સ બેન્ચમાર્ક શુક્રવારના પાછલા બંધ 48,782ની સામે આજે સોમવારે પ્રથમવાર 49,000ની ઉંચી સપાટીને કુદાવી 498,252ના સ્તરે ખૂલીને 49,260ના સ્તરે ઉંચા સ્તરને સ્પર્શ્યો હતો જે અત્યાર સુધીની ઓલટાઇમ હાઇ સપાટી છે.