અમેરિકા અને યૂરોપના બજારોમાં જોવા મળેલી તેજ વેચાવલીના કારણે સ્થાનિક શૅર બજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. BSEના 30 શૅરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) 1100પોઇન્ટ ગબડીને 36 હજારના અગત્યના સ્તરથી નીચે ગબડી ગયો છે. બીજી તરફ, NSEના 50 શૅરવાળા મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી (Nifty) 330 પોઇન્ટના ભારે ઘટાડા બાદ 10 હજારની નીચે આવી ગયો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આ ગાબડાના કારણે રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. જોકે, આ ઘટાડાથી રોકાણકારોને ન ડરવું જોઈએ. પરંતુ નવા રોકાણથી બચવાની પણ સલાહ છે.