બે દિવસના ઘટાડા બાદ આજે ઔઇક્વિટી માર્કેટમાં ઉછાળો જોવા મળ્યો હતો. ફેડરલ રિઝર્વએ વ્યાજ દરમાં વધારો કર્યો ન હોવાથી વૈશ્વિક બજારોમાં વૃદ્ધિ જોવા મળી હતી એની અસર સ્થાનિક બજાર પર પણ થઈ હતી. આ ઉપરાંત મે ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટનો છેલ્લો દિવસ હોવાથી ટ્રેડરોએ મોટા પાયે શોર્ટ પોઝિશન્સ કવર કરી હતી એની પણ બજાર પર ઇફેક્ટ જોવા મળી હતી. સેન્સેક્સ ૪૪૮.૩૯ વધીને ૩૦,૭૫૦.૦૩ના રેકોર્ડ ઉંચા લેવલે બંધ આવ્યો હતો જ્યારે નિફ્ટી ૯૫૦૦ના સ્તરની ઉપર બંધ રહ્યો હતો. મિડ કેપ તેમ જ સ્મોલ કેપ ઇન્ડાઇસિસમાં પણ તેજી જોવા મળી હતી. આ ઉપરાંત સેક્ટરલ ઇન્ડાઇસિસ પણ વધ્યા હતા