-
દેશની રાજધાની દિલ્હીમાં મહિલાઓ માટે જાણે કે જાહેર સ્થળોની જેમ કાયદાના જાણકારોની ચેમ્બર પણ સલામત ના હોય તેમ દક્ષિણ દિલ્હીની સાકેત કોર્ટમાં આવેલી એક સિનિયર વકીલે પોતાની ચેમ્બરમાં જ સાથી મહિલા વકીલ પર દુષ્કર્મ આચરીને સમગ્ર વકીલ આલમ અને ન્યાયની દેવીના સ્થળને અભડાવી દીધુ છે. પોલીસના કહેવા મુજબ 50 વર્ષિય આ સિનિયર વકીલે નશાની હાલતમાં 14 જુલાઇની રાત્રે મહિલા વકીલ પર રેપ કર્યો હતો. પોલીસે આરોપી વકીલની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો.