આ ભૂમિપૂજન કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી જોડાયા છે. તો રાજ્યના મુખ્યપ્રધાન અને કેન્દ્ર-રાજ્યના પ્રધાનો પણ ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમ પૂરો થયા બાદ ધોલેરામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ બ્રિફિંગ કરશે.

Copyright © 2023 News Views