Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • બેટી બચાવો અભિયાનમાં તુલીપ ઇન્ટરનેશનલ સ્કુલ વધુ એક કદમ લેવા જઈ રહી છે. જેના માટે સ્કૂલની 80 વિદ્યાર્થીનીઓ માટે ખાસ સેલ્ફ ડિફેન્સ વર્કશોપ યોજાશે. વેકેશનમાં બીજી પ્રવૃતિઓના બદલે ત્રીદિવસીય આ કેમ્પમાં વિદ્યાર્થીનીઓને હેલ્ધી અને ફીટ રહેવા તેમજ સેલ્ફ ડિફેન્સના પાઠ 30 એપ્રીલથી 2 મે સુધી શીખવાડવામાં આવશે.. દેશમાં જ્યારે બળાત્કારની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે દરેક સ્કૂલ પણ આ મામલે આગળ આવે અને પોતની સ્કૂલના વિદ્યાર્થીનીઓને ત્રી દિવસીય ફ્રિ સેમીનાર કરાવે તેવી ફિટનેસ એક્સપર્ટ વિજય પરસાણાએ જાહેર અપીલ કરી છે.. 80 વિદ્યાર્થીનીઓ એક જ સ્પોર્ટસ ડ્રેસમાં ફિટનેસ ટ્રેનીંગ લેશે.(તસ્વીર પ્રતિકાત્મક)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ