સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ નિર્ધારિત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાની માહિતી આપી હતી. જોકે આ અંગેનો નિર્ણય ક્યાં સુધીમાં લેવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું ગત 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નૂર ખાતે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું હતું.