કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની હાજરીમાં આજે મળશે ભાજપના ધારાસભ્યોની બેઠક, નવા મુખ્યપ્રધાનના નામની થશે જાહેરાત
ગુજરાત માં સીએમ રૂપાણીના રાજીનામા બાદ હવે ભાજપે સીએમ પદના ઉમેદવાર માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જેમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીની ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ આ બંને નેતાઓ રવિવારે અમદાવાદ આવશે.
જ્યારે રવિવારે આવતીકાલે બપોરે 3 વાગ્યે વિધાનસભા પક્ષની બેઠક થશે તેમજ બેઠકમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.