Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં દલિત સંગઠનો દ્વારા ભાનુભાઈ વણકરના મોતને પગલે સરકાર સામે ન્યાય-અધિકારની માંગણી સાથે વિરોધ શરૂ થયું છે. દલિતોના આક્રોશ વચ્ચે મહાનગરો, શહેરો અને ગામડાઓમાં રસ્તારોકો-ચક્કાજામ ધરણાં સહિતના વિરોધ પ્રદર્શનને પગલે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. અમદાવાદ ગાંધીનગર અને પાટણમાં ચુસ્ત સુરક્ષા કરી દેવાઈ છે. વિરોધ પ્રદર્શન હિંસક ના બને તેની તકેદારી રાખવા પોલીસ અધિકારીઓને તાકીદ કરાઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ