3 ડિસેમ્બર 2001ના રોજ જ્યારે આતંકવાદીઓએ દેશની જૂની સંસદ પર હુમલો કર્યો ત્યારે તેને જોઈને બધા દંગ રહી ગયા હતા. બરાબર 22 વર્ષ પછી એટલે કે 13 ડિસેમ્બર 2023ના રોજ સંસદ પર આતંકવાદી હુમલાની વરસી પર જ બે લોકોએ લોકશાહીના મંદિરની સુરક્ષાને ભંગ કરી અને લોકસભામાં પ્રવેશ કર્યો.