ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આવું એટલા માટે કરવામાં આવ્યુ છે કે, હાલના દિવસોમાં જ બંગાળમાં જેપી નડ્ડાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હો. આ હુમલામાં વિજયવર્ગીયની ગાડી પર પથ્થરાઓ ફેંકવામાં આવ્યા હતા, જેમાં તેમના હાથ પર ઈજાઓ પણ થઈ હોવાની વાતો વહેતી થઈ હતી. હુમલા બાદ તેમણે ચેક કરાવ્યુ તો, તેમના હાથમાં લિગામેંટ ફ્રેક્ચર થઈ ગયુ છે. આ હુમલા બાદ હવે ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.