પવિત્ર શ્રાવણ માસને લઈને ગીર સોમનાથ પોલીસ દ્વારા સોમનાથ મંદિરમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પવિત્ર માસ દરમિયાન હજારો ભક્તો સોમનાથ મંદિરના દર્શને આવે તેવી અપેક્ષા છે. મંદિરની બહાર વધારાનીલોખંડની રેલિંગ મૂકવામાં આવી છે અને મંદિરમાં પ્રવેશતા લોકો પર નજર રાખવા માટે મોબાઇલ વોચટાવર ગોઠવવામાં આવ્યો છે.