જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને એક મોટી સફળતા મળી છે. પાંચ જવાનોની શહાદતનો બદલો લેતા સુરક્ષા દળોએ લશ્કરના ટોચના કમાન્ડર ઉમર મુસ્તાકને ઠાર માર્યો છે.
કાશ્મીરમાં પુલવામા જિલ્લાના પંપોરના ડાગ્રેપલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. સુરક્ષા દળોએ લશ્કરના મોસ્ટ વોન્ટેડ કમાન્ડર ઓમર મુસ્તાક ખંડે સહિત બે આતંકવાદીઓને મારી નાખ્યા હતા.