જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે સુરક્ષાદળોએ ફરી સપાટો બોલાવીને છેલ્લા 48 કલાકમાં સાત આતંકીઓને ઠાળી દીધા છે તથા એક આતંકીને જીવતો પકડયો છે.
મરનારા આતંકીઓ જૈશ એ મહોમ્મદ અને લશ્કર એ તોયેબા સાથે જોડાયેલા હોવાનુ પોલીસનુ કહેવુ છે.સુરક્ષાળો અને પોલીસે ગુરુવાર તેમ શનિવારની રાતે ત્રણ જગ્યાએ 3 ઓપરેશન હાથ ધર્યા હતા.જેમાં ચાર આતંકીઓને મારી નાંખવામાં આવ્યા હતા.એક જીવતો પકડાયો હતો.